ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે. કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી સામાન્ય સંમતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? કાનૂની બાબતો ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો નાણાં કાનૂની બાબતો ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? 200 170 150 132 200 170 150 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? ચૂંટણીપંચ ન્યાયતંત્ર સરકાર સંસદ ચૂંટણીપંચ ન્યાયતંત્ર સરકાર સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? સર્વોચ્ચ અદાલતને જિલ્લા અદાલતને વડી અદાલતને બધી જ અદાલતોને સર્વોચ્ચ અદાલતને જિલ્લા અદાલતને વડી અદાલતને બધી જ અદાલતોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP