ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ વોરનહેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1988 1989 1987 1986 1988 1989 1987 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર સંસદીય સચીવ મુખ્ય પ્રધાન મુખ્ય સચીવશ્રી સ્પીકર સંસદીય સચીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કયારે કરવામાં આવી ? 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યકિતની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો કયારે થયો ? 1956 1958 1960 1962 1956 1958 1960 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP