ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. પ્રદિપકુમાર મોહન્તિ દિલીપ બી. ભોંસલે અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ દિલીપ બી. ભોંસલે અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 76 આર્ટિકલ – 72 આર્ટિકલ – 70 આર્ટિકલ – 74 આર્ટિકલ – 76 આર્ટિકલ – 72 આર્ટિકલ – 70 આર્ટિકલ – 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યોનું બનેલું ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ નામનું બોર્ડ સ્થાપવામાં આવશે ? સાત પાંચ નવ અગ્યાર સાત પાંચ નવ અગ્યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 90 60 75 100 90 60 75 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સતા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP