ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઇએ નહીં ? એક વર્ષ છ માસ નવ માસ 200 દિવસ એક વર્ષ છ માસ નવ માસ 200 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 253 245 238 250 253 245 238 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબુદ કરવામાં આવી ? 2002 2001 2004 2003 2002 2001 2004 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું (સીતેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 336 આર્ટિકલ – 339 આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 336 આર્ટિકલ – 339 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP