ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઇપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સતાને કયા નામથી ઓળખવામાં આવે છે ? પ્રેસીડેન્શલ વીટો પોકેટ વીટો સેન્ટર વીટો સ્પેનસર્સ વીટો પ્રેસીડેન્શલ વીટો પોકેટ વીટો સેન્ટર વીટો સ્પેનસર્સ વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે ? 23 22 20 19 23 22 20 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 210 આર્ટિકલ – 199 આર્ટિકલ – 214 આર્ટિકલ – 198 આર્ટિકલ – 210 આર્ટિકલ – 199 આર્ટિકલ – 214 આર્ટિકલ – 198 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ કેન્દ્રિય કેબીનેટ વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ કેન્દ્રિય કેબીનેટ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/10 1/3 1/4 1/20 1/10 1/3 1/4 1/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP