ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ – 124 આર્ટિકલ – 128 આર્ટિકલ – 117 આર્ટિકલ – 120 આર્ટિકલ – 124 આર્ટિકલ – 128 આર્ટિકલ – 117 આર્ટિકલ – 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ? કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃચના કરી, મુંબઈ અને વિદર્ભના બેરાજ્યોને એક કરીને 'સ્ટેટ ઓફ બોમ્બે' તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો. 1950 1956 1952 1954 1950 1956 1952 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આપેલ પૈકી એક પણ નહીં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP