ભારતનું બંધારણ (Constitution Of India) 1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ? રંગનાથન સમિતિ સતાનાથન સમિતિ રામનંદન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ રંગનાથન સમિતિ સતાનાથન સમિતિ રામનંદન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? 55 40 આવી કોઈ જોગવાઈ નથી 70 55 40 આવી કોઈ જોગવાઈ નથી 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? મનુભાઈ પાલખીવાલા શશીકાંત લાખાણી નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પાલખીવાલા શશીકાંત લાખાણી નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? અંકુશ–સીમાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 થી 18 કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1988 1989 1990 1993 1988 1989 1990 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP