ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા હાઇકોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા હાઇકોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-324 અનુચ્છેદ-325 અનુચ્છેદ-330 અનુચ્છેદ-329 અનુચ્છેદ-324 અનુચ્છેદ-325 અનુચ્છેદ-330 અનુચ્છેદ-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1870 1949 1993 1999 1870 1949 1993 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ? કવો વોરન્ટો સર્ટિઓરરી મેન્ડેમસ હેબિયસ કોર્પ્સ કવો વોરન્ટો સર્ટિઓરરી મેન્ડેમસ હેબિયસ કોર્પ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP