ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું વૈજ્ઞાનિક માનસ કેળવવું આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી. હિંસાનો ત્યાગ કરવો મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું વૈજ્ઞાનિક માનસ કેળવવું આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી. હિંસાનો ત્યાગ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? ત્રણ માસ એક માસ છ અઠવાડિયા છ માસ ત્રણ માસ એક માસ છ અઠવાડિયા છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? લોકસભાના સ્પીકર માનવસંશાધન પ્રધાન વડાપ્રધાન વિરોધ પક્ષના નેતા લોકસભાના સ્પીકર માનવસંશાધન પ્રધાન વડાપ્રધાન વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી પણ સમાવિષ્ટ છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? કે.સી.નિયોગી વિજય કેલકર કે.સાંથનમ વાય. વી. રેડ્ડી કે.સી.નિયોગી વિજય કેલકર કે.સાંથનમ વાય. વી. રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP