ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ? મંત્રીમંડળની સંસદની આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાનની મંત્રીમંડળની સંસદની આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાનની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. ખાનગી મિલકત, 42 શોષણ વિરુદ્ધનો હક, 43 મિલકત, 44 યુનિયન બનાવવાનો, 44 ખાનગી મિલકત, 42 શોષણ વિરુદ્ધનો હક, 43 મિલકત, 44 યુનિયન બનાવવાનો, 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? રાજ્ય નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી આપેલ તમામ રાજ્ય નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થયેલી હતી ? 1970 1966 1964 1965 1970 1966 1964 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP