ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 350 353 354 352 350 353 354 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? માનનીય વડાપ્રધાનશ્રી નામદાર રાજ્યપાલશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી માનનીય વડાપ્રધાનશ્રી નામદાર રાજ્યપાલશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ? ચાર છ ત્રણ પાંચ ચાર છ ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે ? માનનીય વડાપ્રધાનશ્રી માનનીય રાજ્યપાલશ્રી સંસદ માનનીય રાષ્ટ્રપતિશ્રી માનનીય વડાપ્રધાનશ્રી માનનીય રાજ્યપાલશ્રી સંસદ માનનીય રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ? મુખ્યમંત્રીશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને માનનીય રાજ્યપાલશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને માનનીય રાજ્યપાલશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP