ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. બોટાદ ભાવનગર મહુવા તલગાજરડા બોટાદ ભાવનગર મહુવા તલગાજરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશનો પડછાયો અંધાર ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ પ્રકાશનો પડછાયો અંધાર ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું કયું શહેર 'સાક્ષરભૂમિ' તરીકે ઓળખાયેલું છે ? વડોદરા નડિયાદ ખેડા આણંદ વડોદરા નડિયાદ ખેડા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? જંબુસર ભાડભૂત દહેજ ગાંધાર જંબુસર ભાડભૂત દહેજ ગાંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP