ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે ? અમદાવાદ અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર અમદાવાદ અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઇ લોકકલા લોકો માણે છે ? ભવાઈ તાંડવ નૃત્ય નાટક ગરબા ભવાઈ તાંડવ નૃત્ય નાટક ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ? આદિવાસી રબારી ભરવાડ ઠાકોર આદિવાસી રબારી ભરવાડ ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? નરસિંહ મહેતા મીરાંબાઇ અસાઈત અખો નરસિંહ મહેતા મીરાંબાઇ અસાઈત અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ? ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી અષાઢી નવરાત્રી આસો નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી અષાઢી નવરાત્રી આસો નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP