ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સૌરાષ્ટ્રના મહુવા પાસે કતપર ગામના કોળીઓ દ્વારા કયો ઉત્સવ ઉજવાય છે ?

નોકટી દેવી ઉત્સવ
ઢીંગલા બાપા ઉત્સવ
પાંડોરી માતા ઉત્સવ
દરિયાપીરનો ઉત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

સુષિરવાદ્ય - વેણુ, ચુકડા, મધુકરી
અવનદ્ય વાદ્ય - મૃદંગ, ડમરુ, ભેરી
ધનવાદ્ય - ભાણ, ડક્કા, પટહ
તંતુવાદ્ય - ચિત્રા, વિપચો, મત કૌકિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP