DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પ્લાસ્ટર ઑફ પેરિસનું રાસાયણિક નામ શું છે ? હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ નાઈટ્રેટ પોટેશિયમ ક્લોરાઈડ પોટેશિયમ નાઈટ્રેટ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ નાઈટ્રેટ પોટેશિયમ ક્લોરાઈડ પોટેશિયમ નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. એમોનિયા નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ હિલિયમ એમોનિયા નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-8 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ પોટેશિયમ-14 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ પોટેશિયમ-14 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ? પોટેશિયમ સલ્ફેટ કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ પોટેશિયમ સલ્ફેટ કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની 2012 ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા ? બિલ ક્લિન્ટન જોન મૅકેઈન જ્યોર્જ બુશ મિટ્ રોમની બિલ ક્લિન્ટન જોન મૅકેઈન જ્યોર્જ બુશ મિટ્ રોમની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP