DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે ? ભા.જ.પ. એઆઈડીએમકે ડીએમકે કોંગ્રેસ ભા.જ.પ. એઆઈડીએમકે ડીએમકે કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિતી આયોગનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? નરેન્દ્ર મોદી બિમલ જાલન વાય.વી.રેડ્ડી અમિતાભ કાંત નરેન્દ્ર મોદી બિમલ જાલન વાય.વી.રેડ્ડી અમિતાભ કાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ? સી.ડી. દેશમુખ ઓર્સ્બોન સ્મિથ જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ સી.ડી. દેશમુખ ઓર્સ્બોન સ્મિથ જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માઈક્રોસોફ્ટનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? સત્ય નાદેલા જેફ બેસોય સુંદર પિચઈ બિન્ની બંસલ સત્ય નાદેલા જેફ બેસોય સુંદર પિચઈ બિન્ની બંસલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) બોસ્નીયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે ? સારાજેવો ગ્રેડીસ્કા બાન્યા લુકા દુબ્રોવેનિક સારાજેવો ગ્રેડીસ્કા બાન્યા લુકા દુબ્રોવેનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP