DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ? 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ સાતપૂડા અમરકંટક બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ સાતપૂડા અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ થી કર્કવૃત્ત પસાર થતો નથી. છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા ત્રિપુરા છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ? કાળી માટી લેટરાઈટ માટી કાંપમય માટી લાલ માટી કાળી માટી લેટરાઈટ માટી કાંપમય માટી લાલ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ડાઈઓક્સાઈડ કેલ્શિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઈડ પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ડાઈઓક્સાઈડ કેલ્શિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP