DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામીન C વિટામીન A વિટામીન D વિટામીન E વિટામીન C વિટામીન A વિટામીન D વિટામીન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? હાઈડ્રોક્લોરીક એસિડ સલ્ફ્યુરીક એસિડ ફોર્મીક એસિડ લેક્ટિક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ સલ્ફ્યુરીક એસિડ ફોર્મીક એસિડ લેક્ટિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ? વિટામીન A વિટામીન K વિટામીન E વિટામીન D વિટામીન A વિટામીન K વિટામીન E વિટામીન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 100 ગ્રામ 350 ગ્રામ 1400 ગ્રામ 800 ગ્રામ 100 ગ્રામ 350 ગ્રામ 1400 ગ્રામ 800 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબું જીવે છે ? આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ કાળો ગેંડો ભારતીય હાથી આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ કાળો ગેંડો ભારતીય હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP