DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મૅચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?

ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
વેસ્ટ ઈન્ડિઝ
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2008 માં કઈ બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં વિલીન થઈ હતી ?

સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર
સ્ટેટ બેંક ઑફ બિકાનેર
કેનેરા બેંક
સ્ટેટ બેંક ઑફ ઈન્દોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP