સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રોસ = ___ ડઝન = ___ નંગ ? 12, 144 6, 72 12, 120 10, 100 12, 144 6, 72 12, 120 10, 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક સેતુ અનુમસ્તિષ્ક લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક સેતુ અનુમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 10 સેમી 15 સેમી 20 સેમી 30 સેમી 10 સેમી 15 સેમી 20 સેમી 30 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? કાચ હીરો પાણી મોતી કાચ હીરો પાણી મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અસ્થિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? PMT કાર્બન ડેટિંગ સેન્ટ્રિફ્યુઝ ઈલેક્ટ્રોફોરોસીસ PMT કાર્બન ડેટિંગ સેન્ટ્રિફ્યુઝ ઈલેક્ટ્રોફોરોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP