સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ / સેકન્ડ ? 186000 3 × 10⁶ 3 લાખ 18600 186000 3 × 10⁶ 3 લાખ 18600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તર ક્યાં વિકિરણોનું શોષણ કરે છે ? પારજાંબલી ઈન્ફ્રાસોનિક અલ્ટ્રાસોનિક પારકત પારજાંબલી ઈન્ફ્રાસોનિક અલ્ટ્રાસોનિક પારકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવરોધનો એકમ શું છે ? જુલ વોલ્ટ કુલંબ ઓહમ જુલ વોલ્ટ કુલંબ ઓહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રોકિટફાઈડ સ્પિરિટ કહે છે ? 10% 5% 12% 7% 10% 5% 12% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર કયું છે ? CaSO4.H2O CaSO4.2H2O CaSO4 CaSO4.7H2O CaSO4.H2O CaSO4.2H2O CaSO4 CaSO4.7H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP