સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી (શોધ-શોધક) કયું જોડકું સાચું નથી ? કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ સિમેન્ટ - જોસેફ આસ્ફડીન ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ સિમેન્ટ - જોસેફ આસ્ફડીન ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે ? પ્લુટો બુધ મંગળ પૃથ્વી પ્લુટો બુધ મંગળ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે ? મલાઈ ખાટું થઈ જવું લોખંડનું કાટવું પાણીનું થીજી જવું કોલસાનું બળવું મલાઈ ખાટું થઈ જવું લોખંડનું કાટવું પાણીનું થીજી જવું કોલસાનું બળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે ? કાળો વાદળી-લીલો ઘેરો વાદળી સફેદ કાળો વાદળી-લીલો ઘેરો વાદળી સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માહિતીના વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી સૌથી વધુ અસરકારક કયું છે ? ઓપ્ટિકલ ફાઈબર માઈક્રોવેવ્સ્ કેબલ રેડિઓવેવ્સ્ ઓપ્ટિકલ ફાઈબર માઈક્રોવેવ્સ્ કેબલ રેડિઓવેવ્સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP