સામાન્ય વિજ્ઞાન (General Science)
એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે.

નાઈટ્રોજન
ઓક્સિજન
સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ___ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે.

આફલાટોક્સીન
માઈક્રોટોક્સીન
પેનીસીલીયમ
એસ્પરજીલસનાઈઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ફ્રોઝન ફૂડ (હિમશીતીત ખાદ્યપદાર્થ) ને રૂમ ટેમ્પરેચર (સામાન્ય તાપમાન) પર લાવવાની પ્રક્રિયાને શું કહે છે ?

પેશ્ચ્યુરાઈઝેશન
થોઈગ (હીમદ્રવણ)
નિર્જલીકરણ
બોઈલીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ?

તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP