સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહો કરતા ઊંધી દિશામાં ધરીભ્રમણ કરે છે ? શનિ બુધ વરૂણ શુક્ર શનિ બુધ વરૂણ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? ઈ ડી સી બી ઈ ડી સી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ? અનાહત - જલતત્વ મણિપુર - અગ્નિતત્વ સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ મૂલાધાર - પૃથ્વી તત્વ અનાહત - જલતત્વ મણિપુર - અગ્નિતત્વ સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ મૂલાધાર - પૃથ્વી તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં પ્રચલિત જુની મહેસૂલી પદ્ધતિ મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય ? 2378 ચો.મી. 1436 ચો.મી. 2792 ચો.મી. 2900 ચો.મી. 2378 ચો.મી. 1436 ચો.મી. 2792 ચો.મી. 2900 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ? જ્વલન બિંદુ ઉત્કલન બિંદુ ગલન બિંદુ ક્રાંતિ બિંદુ જ્વલન બિંદુ ઉત્કલન બિંદુ ગલન બિંદુ ક્રાંતિ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP