સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા પ્રાણી કોષમાં છે પરંતુ વનસ્પતિ કોષમાં નથી ? કોષરસ તારાકેન્દ્ર કોષકેન્દ્ર કણાભસૂત્ર કોષરસ તારાકેન્દ્ર કોષકેન્દ્ર કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા દ્વારા પ્રોટીન સંશ્લેષિત થાય છે ? કણાભસૂત્ર ગોલ્ગીકાય રિબોઝોમ લાયસોઝોમ કણાભસૂત્ર ગોલ્ગીકાય રિબોઝોમ લાયસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીને 4° સે.થી 0° સે. સુધી ઠંડુ પાડતા... કદ ઘટે છે, ઘનતા ઘટે છે કદ ઘટે છે, ઘનતા વધે છે કદ વધે છે, ઘનતા ઘટે છે કદ વધે છે, ઘનતા વધે છે કદ ઘટે છે, ઘનતા ઘટે છે કદ ઘટે છે, ઘનતા વધે છે કદ વધે છે, ઘનતા ઘટે છે કદ વધે છે, ઘનતા વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામિનની જરૂરિયાત રહે છે ? D A B C D A B C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ? બીટ મૂળા ગાજર વડવાઈ બીટ મૂળા ગાજર વડવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP