સામાન્ય વિજ્ઞાન (General Science) સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં તાપમાન દર્શાવેલ છે તે પૈકી કઈ જોડ બરાબર નથી ? 100 (C) - 212 (F) 25 (C) - 73 (F) 0 (C) - 32 (F) 5 (C) - 41 (F) 100 (C) - 212 (F) 25 (C) - 73 (F) 0 (C) - 32 (F) 5 (C) - 41 (F) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે ? ચાંદી -Au લિથિયમ -Li પોટેશિયમ -K સોનુ -Ag ચાંદી -Au લિથિયમ -Li પોટેશિયમ -K સોનુ -Ag ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં ઉપયોગમાં લેવાય છે ? કેન્સર સીરોસિસ ઓફ લિવર હાર્ટ એટેક એઈડ્ઝ કેન્સર સીરોસિસ ઓફ લિવર હાર્ટ એટેક એઈડ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે ? મોર્ફિન ટેનીન નિકોટીન રેનીન મોર્ફિન ટેનીન નિકોટીન રેનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ? આર્ગોન કાર્બન મોનોક્સાઈડ કલોરીન ઓક્સિજન આર્ગોન કાર્બન મોનોક્સાઈડ કલોરીન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP