સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે ? આપેલ તમામ હ્રદય મૂત્રપિંડ ફેફસા આપેલ તમામ હ્રદય મૂત્રપિંડ ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? એલ્યુમિનિયમ સોડિયમ તાંબુ ઝીંક એલ્યુમિનિયમ સોડિયમ તાંબુ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ? CO2 O2 O2 અને H2 બંને H2 CO2 O2 O2 અને H2 બંને H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવે છે ? HCL +NaOH -> NaCl + H2O Cl2 + H2 -> 2HCL CO2 + H2O -> H2CO3 SO2 + H2O -> H2CO3 HCL +NaOH -> NaCl + H2O Cl2 + H2 -> 2HCL CO2 + H2O -> H2CO3 SO2 + H2O -> H2CO3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના કયા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં ત્રાકકણો રક્તકણો શ્વેતકણો આપેલ પૈકી એક પણ નહીં ત્રાકકણો રક્તકણો શ્વેતકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP