ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ? વડોદરા, દાહોદ જુનાગઢ, નવસારી જામનગર, કચ્છ રાજકોટ, સુરેન્દ્રનગર વડોદરા, દાહોદ જુનાગઢ, નવસારી જામનગર, કચ્છ રાજકોટ, સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હસ્તગિરિ મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર અરવલ્લી નર્મદા દેવભૂમિ દ્વારકા ભાવનગર અરવલ્લી નર્મદા દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? અમદાવાદ મહેસાણા સુરેન્દ્રનગર બનાસકાંઠા અમદાવાદ મહેસાણા સુરેન્દ્રનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? બનાસ રૂપેણ મહી સરસ્વતી બનાસ રૂપેણ મહી સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જોડિયો ધોધ ક્યા આવેલો છે ? ધરમપુર ડેડિયાપાડા જાંબુઘોડા ડાંગ ધરમપુર ડેડિયાપાડા જાંબુઘોડા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP