ભારતની ભૂગોળ (Geography of India) જમ્મુ અને કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે ? NH 47 NH 44 NH 45 NH 46 NH 47 NH 44 NH 45 NH 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાલા પ્રોજેક્ટ શું છે ? ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ નદીઓને જોડતો કાર્યક્રમ આપેલ પૈકી એક પણ નહીં ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ નદીઓને જોડતો કાર્યક્રમ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ? માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ મે - જૂન ઓક્ટોબર - નવેમ્બર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ મે - જૂન ઓક્ટોબર - નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001 2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ? આંધ્ર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ? ગંડક તીસ્તા શારદા કોસી ગંડક તીસ્તા શારદા કોસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP