ભારતની ભૂગોળ (Geography of India) રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ? આસામ હિમાચલ પ્રદેશ રાજસ્થાન કર્ણાટક આસામ હિમાચલ પ્રદેશ રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન b) હમ્પી સ્મારક સમૂહ c) સૂર્યમંદિર, કોણાર્ક d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન 1) કર્ણાટક 2) ઓરિસ્સા 3) પશ્ચિમ બંગાળ 4) રાજસ્થાન b-1, c-3, a-4, d-2 a-1, c-3, b-2, d-4 b-1, d-4, c-2, a-3 a-4, d-3, c-1, b-2 b-1, c-3, a-4, d-2 a-1, c-3, b-2, d-4 b-1, d-4, c-2, a-3 a-4, d-3, c-1, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'Menmecho Lake' નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ ત્રિપુરા આસામ સિક્કિમ હિમાચલ પ્રદેશ ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બનારસ શહેરનું જૂનું નામ શું ? પટણા કાશી રાજગીર અયોધ્યા પટણા કાશી રાજગીર અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સૌથી લાંબી નદી કઈ ? બ્રહ્મપુત્રા સરસ્વતી ગંગા યમુના બ્રહ્મપુત્રા સરસ્વતી ગંગા યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP