ભારતની ભૂગોળ (Geography of India) હિમાયત સાગર સરોવર અને દુર્ગમ ચેરુવુ તળાવ ક્યા રાજ્યમાં આવેલા છે ? ઓડિશા મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? ચિલ્લડ મીરપુર મુઝફરાબાદ દમચોક ચિલ્લડ મીરપુર મુઝફરાબાદ દમચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માનસ નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ ક્યા રાજયમાં આવેલો છે ? અરુણાચલ પ્રદેશ બિહાર નાગાલેન્ડ આસામ અરુણાચલ પ્રદેશ બિહાર નાગાલેન્ડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે ? ગંગા ગોદાવરી મહાનદી સ્વર્ણરેખા ગંગા ગોદાવરી મહાનદી સ્વર્ણરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ___ છે. નારકોન્ડમ કાયલ બેરન રાનીખેત નારકોન્ડમ કાયલ બેરન રાનીખેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP