ભારતની ભૂગોળ (Geography of India) કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે ? 4 2 3 5 4 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ કર્ણાટક પશ્ચિમબંગાળ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ કર્ણાટક પશ્ચિમબંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અગત્યની સીમા-દોરી (boundary lines) અને સંબંધિત દેશોના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? આપેલ તમામ મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત મેક મોહન લાઈન - ભારત અને ચીન આપેલ તમામ મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત મેક મોહન લાઈન - ભારત અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન (Irrigated land) અંદાજે કેટલા ટકા છે ? 44 64 35 26 44 64 35 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદી અને તેનાં ઉપરનાં પ્રોજેક્ટને યોગ્ય રીતે ગોઠવો.A) ક્રિષ્ણા B) તાપી C) મહા નદીD) ચિનાબ 1. હિરાકુંડ 2. કાંકરાપાર 3. નાગાર્જુન 4. સલાલ પ્રોજેક્ટ 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP