ભારતની ભૂગોળ (Geography of India) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ? વંટાળનો વરસાદ વાતાગ્રનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ વંટાળનો વરસાદ વાતાગ્રનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકીનો કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron ore) મેળવે છે ? ભદ્રાવતી રાઉરકેલ્લા વિશાખાપટનમ ભીલાઈ ભદ્રાવતી રાઉરકેલ્લા વિશાખાપટનમ ભીલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ? ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ? ગુજરાત પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે ? 9 7 6 8 9 7 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP