ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ક્રિષ્ના-ગોદાવરી ગંગા-સરસ્વતી ગંગા-યમુના નર્મદા-તાપી ક્રિષ્ના-ગોદાવરી ગંગા-સરસ્વતી ગંગા-યમુના નર્મદા-તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ? લક્ષદ્વીપ દમણ અને દીવ ચંદીગઢ પુડુચેરી લક્ષદ્વીપ દમણ અને દીવ ચંદીગઢ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો કયા છે ? ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? 1.90% 2.10% 1.76% 1.40% 1.90% 2.10% 1.76% 1.40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? લાંભા, ગુજરાત તુતીકોરીન, તમિલનાડુ નાગપુર, મહારાષ્ટ્ર પણજી, ગોવા લાંભા, ગુજરાત તુતીકોરીન, તમિલનાડુ નાગપુર, મહારાષ્ટ્ર પણજી, ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP