વિશ્વની ભૂગોળ (Geography of the world)
કયા પ્રકારની વર્ષા નીચે પડતા બરફકણો પોચા કે અર્ધથીજેલી અવસ્થામાં હોય છે ?

સ્ટીલ વર્ષા
બરફ વર્ષા
કરા વર્ષા
સાયક્લોનિક રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
દુનિયાની સૌથી ઊંડી સમુદ્રખાઈ ક્યાં આવેલી છે ?

ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ
પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ
એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ
હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ, "ગ્રાન્ડ કેન્યોન" તરીકે જગપ્રસિદ્ધ છે ?

કોલોરાડો
કોંગો
એમેઝોન
મિસિસિપી - મિસૌરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાંને શું કહે છે ?

કંપન મોજાં
ડોલન મોજાં
સ્થાનાંતરિય મોજાં
સુનામી મોજાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP