વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી વધુ સમય પટ્ટા (ટાઇમ ઝોન) કયા દેશમાં છે ? ભારત ચીન કેનેડા યુ.એસ.એ. ભારત ચીન કેનેડા યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બગદાદ શહેર (Baghdad City) કઈ નદીના કિનારે આવેલ છે ? ટાઈગ્રીસ સીયાન હડસન થેમ્સ ટાઈગ્રીસ સીયાન હડસન થેમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ? ઇંગ્લેન્ડ રશિયા યુએસએ ભારત ઇંગ્લેન્ડ રશિયા યુએસએ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે ? રશિયા મલેશિયા જાપાન નેપાળ રશિયા મલેશિયા જાપાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે ? ઇથોપિયા, ઈન્ડોનેશિયા કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા ઇથોપિયા, ઈન્ડોનેશિયા કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP