વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે ? નંગા પર્વત ગૉડવીન ઑસ્ટિન ઍન્ડીસ નંદા દેવી નંગા પર્વત ગૉડવીન ઑસ્ટિન ઍન્ડીસ નંદા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની ફરવાની દિશા ___ છે. દક્ષિણ થી ઉત્તર ઉત્તર થી દક્ષિણ પૂર્વ થી પશ્ચિમ પશ્ચિમ થી પૂર્વ દક્ષિણ થી ઉત્તર ઉત્તર થી દક્ષિણ પૂર્વ થી પશ્ચિમ પશ્ચિમ થી પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ? દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા ઉત્તર અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બર્માનું નવું નામ શું છે ? મ્યાનમાર લાઓસ કામ્પુચિયા અક્યાબ મ્યાનમાર લાઓસ કામ્પુચિયા અક્યાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP