વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુક્રેનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ 2014માં જોડાયો ? કઝાકિસ્તાન પશ્ચિમ યુક્રેન ડિવિઝન ક્રિમીયા ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન પશ્ચિમ યુક્રેન ડિવિઝન ક્રિમીયા ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે ? 22મી ડિસેમ્બર 14મી જાન્યુઆરી 30મી ડિસેમ્બર 28મી જાન્યુઆરી 22મી ડિસેમ્બર 14મી જાન્યુઆરી 30મી ડિસેમ્બર 28મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે ? 6 5 4 3 6 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ? નાઈલ એમેઝોન યાંગત્સે મિસિસિપી નાઈલ એમેઝોન યાંગત્સે મિસિસિપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP