વિશ્વની ભૂગોળ (Geography of the world)
કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે ?

મોઝામ્બિક પ્રવાહ
એલ્યુશિયમ પ્રવાહ
લેબ્રેડોર પ્રવાહ
એગુલ્હાસ પ્રવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે ?

હિન્દી મહાસાગર
પેસિફિક મહાસાગર
એટલાન્ટિક મહાસાગર
આર્કટિક મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે ?

ભારત અને અફઘાનિસ્તાન
ભારત અને મ્યાનમાર
ભારત અને ચીન
ભારત અને પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP