સામાન્ય જ્ઞાન (GK) લંડન ઓલિમ્પિક – 2012 માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ? 3 6 5 4 3 6 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ? પત્ની બાળકો ભાઇઓ મા – બાપ પત્ની બાળકો ભાઇઓ મા – બાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 74 81 77 86 74 81 77 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો. બોધિવૃક્ષ અશ્વત્યામા કલ્પવૃક્ષ પરમવૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્યામા કલ્પવૃક્ષ પરમવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ? 325 326 323 324 325 326 323 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP