સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?૧. ખેડાવાડા, સાબરકાંઠા૨. આસોડા, મહેસાણા૩. દાવડ, મહેસાણા માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૩ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ? પ્રભાવકચરિત નેમિનાથચતુષ્પાદિકા રેવંતગિરિરાસુ જંબુસામિચરિય પ્રભાવકચરિત નેમિનાથચતુષ્પાદિકા રેવંતગિરિરાસુ જંબુસામિચરિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'એભલ મંડપ' નામ ની ગુફા ક્યાં આવેલી છે ? લખપત રાજકોટ વિરપુર તળાજા લખપત રાજકોટ વિરપુર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ પ્રભાવક ચરિત - કવિ સુભટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ? રામચંદ્રસૂરિ આમાંથી કોઈ નહીં ગુણચંદ્રસૂરિ આપેલ બંને રામચંદ્રસૂરિ આમાંથી કોઈ નહીં ગુણચંદ્રસૂરિ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP