સામાન્ય જ્ઞાન (GK) ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100 મી સદી નોંધાવી હતી ? ઓસ્ટ્રેલિયા શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જો એક મહિનાના ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય, તો મહિનાના પહેલા બુધવારે કલ તારીખ આવશે ? 2 3 4 5 2 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. સોનું મુદુતાથી તમે કજિયાખોર સોનું મુદુતાથી તમે કજિયાખોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? પંચમહાલ વડોદરા નર્મદા દાહોદ પંચમહાલ વડોદરા નર્મદા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? કેબીનેટ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબીનેટ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP