સામાન્ય જ્ઞાન (GK) કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ? મુદ્રિતકુમુદચંદ્ર ચંદ્રલેખાવિજયપ્રકરણ કહાવલી સુમતિનાથચરિત મુદ્રિતકુમુદચંદ્ર ચંદ્રલેખાવિજયપ્રકરણ કહાવલી સુમતિનાથચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ ? 326 5 6 323 326 5 6 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ? કોન્સ્ટેબલ લોકરક્ષક હેડ કોન્સ્ટેબલ એ.એસ.આઇ કોન્સ્ટેબલ લોકરક્ષક હેડ કોન્સ્ટેબલ એ.એસ.આઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રિકેટનાં ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયા દેશ વચ્ચે રમાઇ હતી ? 1879 ઓસ્ટ્રેલીયા - ન્યુઝીલેન્ડ 1877 ઓસ્ટ્રેલીયા - ઇંગ્લેન્ડ 1879 ઓસ્ટ્રેલીયા - દક્ષિણ આફ્રિકા 1880 ઇંગ્લેન્ડ – વેસ્ટ ઇન્ડીઝ 1879 ઓસ્ટ્રેલીયા - ન્યુઝીલેન્ડ 1877 ઓસ્ટ્રેલીયા - ઇંગ્લેન્ડ 1879 ઓસ્ટ્રેલીયા - દક્ષિણ આફ્રિકા 1880 ઇંગ્લેન્ડ – વેસ્ટ ઇન્ડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે ? અંગારવાયુ નાઇડ્રોજન કલોરિન ઓક્સિજન અંગારવાયુ નાઇડ્રોજન કલોરિન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP