સામાન્ય જ્ઞાન (GK) સૂર્યમંડળના કયા બે ગ્રહોની કક્ષાઓ વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ? શુક્ર અને મંગળ શુક્ર અને પૃથ્વી ગુરુ અને શનિ મંગળ અને ગુરુ શુક્ર અને મંગળ શુક્ર અને પૃથ્વી ગુરુ અને શનિ મંગળ અને ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ? વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ અરવિંદ ઘોષ વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ? સત્યેન્દ્રનાથ બોઝ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ સત્યેન્દ્રનાથ બોઝ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ? નરનારાયણનંદ સનત્કુમારચરિત વસંતવિલાસ કરુણાવર્જાયુધ નરનારાયણનંદ સનત્કુમારચરિત વસંતવિલાસ કરુણાવર્જાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?૧. કવિ કુંજર૨. સરસ્વતીકંઠાભરણ૩. સારસ્વત ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP