સામાન્ય જ્ઞાન (GK) જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ? મિસર સંસ્કૃતિ ગ્રીક સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ બેબીલોન સંસ્કુતિ મિસર સંસ્કૃતિ ગ્રીક સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ બેબીલોન સંસ્કુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ખબરદાર ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ? ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 166 186 188 168 166 186 188 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? ઉપરના તમામ હેતુઓ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઇશારાથી કરેલ નિવેદન ઉપરના તમામ હેતુઓ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઇશારાથી કરેલ નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP