સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ? ટી માધવરાવ કનૈયાલાલ મુનશી સૈયદ મહમ્મદ સાદુલ્લા ડૉ. રાજેન્દ્રપ્રસાદ ટી માધવરાવ કનૈયાલાલ મુનશી સૈયદ મહમ્મદ સાદુલ્લા ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી ? મૌખિક નિવેદન ચિન્હ્રો એકાંત કેદ અક્ષરો મૌખિક નિવેદન ચિન્હ્રો એકાંત કેદ અક્ષરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ? ચાંદીપુર શ્રી હરીકોટા યુમ્બા પોખરણ ચાંદીપુર શ્રી હરીકોટા યુમ્બા પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પબ્લિક પ્રોસીકયુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ થાય છે ? 54 34 44 24 54 34 44 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અપીલનો અધિકાર એ ___ અધિકાર છે. કાનૂની બંધારણીય મૂળભુત 309 કાનૂની બંધારણીય મૂળભુત 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP