સામાન્ય જ્ઞાન (GK) ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલા સમયના મિશન માટે અંતરિક્ષની યાત્રાએ પહોંચી છે ? ચાર મહિના એક મહિનો બે મહિનો ત્રણ મહિના ચાર મહિના એક મહિનો બે મહિનો ત્રણ મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ? નારાયણસરોવર થોળ સરોવર સરદાર સરોવર નળસરોવર નારાયણસરોવર થોળ સરોવર સરદાર સરોવર નળસરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. વીજળીનો ગડગડાટ થવો ઓચિંતી મુશ્કેલી ઉભી થવી મુશ્કેલીનોસામનો કરવો ધોધમાર વરસાદ આવવો વીજળીનો ગડગડાટ થવો ઓચિંતી મુશ્કેલી ઉભી થવી મુશ્કેલીનોસામનો કરવો ધોધમાર વરસાદ આવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે પૈકી કઇ જોડ ખોટી છે ? ઉમાશંકર જોષી – બામણા બકુલ ત્રિપાઠી – નડિયાદ હરીન્દ્ર દવે – ખંભાત પન્નાલાલ પટેલ – માંડલી ઉમાશંકર જોષી – બામણા બકુલ ત્રિપાઠી – નડિયાદ હરીન્દ્ર દવે – ખંભાત પન્નાલાલ પટેલ – માંડલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 0.1 0.05 0.2 0.15 0.1 0.05 0.2 0.15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP