સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ? મહારાષ્ટ્ર ગુજરાત જમ્મુ-કાશ્મિર બિહાર મહારાષ્ટ્ર ગુજરાત જમ્મુ-કાશ્મિર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ? કલાપી મેઘાણી પ્રેમાનંદ બોટાદકર કલાપી મેઘાણી પ્રેમાનંદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ? આખ્યાનકાર નવલકથાકાર વાર્તાકાર નિબંધકાર આખ્યાનકાર નવલકથાકાર વાર્તાકાર નિબંધકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટની કઇ કલમમાં ગૌણ પુરાવાને પણ સ્વીકૃતિ આપવામાં આવી ? કલમ 68 કલમ 65 કલમ 60 કલમ 72 કલમ 68 કલમ 65 કલમ 60 કલમ 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP