સામાન્ય જ્ઞાન (GK) આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ? રામા ભાનતાલ સગજય ગાલ સનભાજરા તામાય યમાતા રાજભાન સલગા ગાન જયરામા તાલભાસ રામા ભાનતાલ સગજય ગાલ સનભાજરા તામાય યમાતા રાજભાન સલગા ગાન જયરામા તાલભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આવુ ટી.વી. ફકત ગામમાં ફકત બે જણાને ત્યાં છે. - નિપાત શોધો. ફકત ત્યાં બે જણાને ગામમાં ફકત ત્યાં બે જણાને ગામમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ? ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ પ્રથમ ચામુંડરાજ ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ પ્રથમ ચામુંડરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની સ્વાસ્થ્ય રાજધાની તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ? હૈદરાબાદ પુણે ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ન્યુ ડેવલોપમેન્ટ બેન્કનું વડુમથક ક્યા આવેલું છે ? ટોક્યો, જાપાન શાંઘાઈ, ચીન નવી દિલ્હી, ભારત ઢાકા, બાંગ્લાદેશ ટોક્યો, જાપાન શાંઘાઈ, ચીન નવી દિલ્હી, ભારત ઢાકા, બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP