સામાન્ય જ્ઞાન (GK)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કનું વડુમથક ક્યા આવેલું છે ?

ઢાકા, બાંગ્લાદેશ
કાઠમંડુ, નેપાળ
ટોક્યો, જાપાન
બીજીંગ, ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 2,3,4
આપેલ તમામ
માત્ર 1,2,3
માત્ર 1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP